📖 NIOS Metro

ધો. ૧૨ (વિજ્ઞાન / સામાન્ય પ્રવાહ) ની પરીક્ષા NIOS દ્વારા — ગુજરાતમાં જ

NIOS Metro

NIOS Metro શું છે?

NIOS Metro એ ધો. ૧૨ (વિજ્ઞાન અથવા સામાન્ય પ્રવાહ) ની પરીક્ષા NIOS (National Institute of Open Schooling) દ્વારા આપવા માટેની સેવા છે. જેઓ ઓછા ગુણ, નાપાસ અથવા વધુ ગુણ મેળવવા ઇચ્છે છે — તેમના માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

Q: કોના માટે છે?
A: જે વિદ્યાર્થીઓ ધો. ૧૨ વિજ્ઞાન વાહ કે સામાન્ય વાહ ની પરીક્ષા આપવા માંગતા હોય.
Q: કોણ આપી શકે છે?
A: જે વિદ્યાર્થીની ઉમર ૧૮ વર્ષથી ઉપર હોય અથવા ધો. ૧૧ કે ૧૨ ના કોઈ પણ વાહ માં પાસ અથવા નાપાસ થયેલા હોય — તે ઉપરાંત ધો. ૧૦ પછી ઓછામાં ઓછો ૨ વર્ષનો વચગાળો હોય — તે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે.
Q: પરીક્ષા ક્યાં લેવાય છે?
A: પરીક્ષાની તારીખ બહાર પડ્યાના એક અઠવાડિયા પહેલા પરીક્ષા કેન્દ્ર નક્કી થાય છે — જે ગુજરાતમાં જ હોય છે.
Q: કોચિંગ અને શિક્ષણના માર્ગદર્શનની જરૂર હોય તો?
A: અમે અહીં કોચિંગ સેન્ટર ચલાવીએ છીએ. જો જરૂરી હોય તો તમે અમારા સેન્ટર ઉપર આવીને વિષયનું કોચિંગ લઈ શકો છો.
Q: શું કોચિંગ લેવું ફરજિયાત છે?
A: ના, પરંતુ અમે હંમેશા કોચિંગ માટે પ્રેરણા આપીએ છીએ — ફરજિયાત નથી. ફી ફરજિયાત છે.
Q: બધા વિષયોની પરીક્ષા ફરીથી આપવી પડે છે?
A: ના, ફક્ત તમારે જ જરૂરી હોય એટલા વિષયોની પરીક્ષા આપવી પડે છે. ઓછામાં ઓછા ૫ વિષય ફરજિયાત છે — પરંતુ અમારી સલાહ છે ૭ વિષયોની પરીક્ષા આપો.
Q: શું આ બધે માન્ય છે?
A: હા, NIOS ભારત સરકાર સંચાલિત છે — ગુજરાત તેમજ દેશભરની તમામ કોલેજો, યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ દ્વારા સ્વીકૃત.
Q: શું આની માર્કશીટ અને મારી જૂની માર્કશીટ અલગ રહેશે?
A: ના, તમારા બોર્ડમાં આપેલી પરીક્ષાની માર્કશીટ NIOS માં જમા થશે અને જે વિષયોની પરીક્ષા NIOS દ્વારા આપો એ સાથે એક જ માર્કશીટ રહેશે.
📞 અત્યારે સંપર્ક કરો